It's an amazing place for vegetarians. They serve tasty food and the service is also great.
On my Kerala Tour this season, I set my priority to visit this so hyped restaurant in Cochin famous for its Banana Leaf Meal.
I must state that the food was really amazing and the staff was courteous.
One should definitely visit the restaurant to experience the Kerala taste!
Food - 4/5
Ambience - 3/5
Service - 4/5
Value for money - 3.5/5
આજ સાંજે કોચીન પહોંચ્યો. થોડાક રેસ્ટોરન્ટ શોર્ટ લિસ્ટ કરીને આવ્યો છું. તેમાં ભારથ રેસ્ટોરન્ટ પ્રથમ હતું. M G Road પર આવેલું આ રેસ્ટોરન્ટ 54 વર્ષ જૂનું છે અને ખૂબ સ્વાદિષ્ટ keralian થાળી પીરસે છે.
મને આમ તો થાળી ની બધીજ items પસંદ આવી પણ રસમ અને સાંભાર ખૂબ ભાવયો. રસમ ની મેં બે વાટકી પીધી.
ચોળા ના શાક માં ખમણેલું નારિયેળ ખૂબ સ્વાદિષ્ટ હતું. રસમ, સાંભાર, ત્રણ શાક, દાળ, અથાણું, દહીં, પાપડ અને પરમ આદરણીય ચાવલ. બધીજ દાળ અને કરી વારા ફરતી ભાત સાથે ભેળવી ખાતા જવાનું.. બહુ મજા આવી આજે.
જ્યાં travel કરો ત્યાનું food જો explore ન કરો તો તમારું ટ્રાવેલલિંગ અધૂરું છે. હું અહી 27 તારીખ સુધી લૂંગી પહેરી ને અહીનીજ લોકલ વાનગીઓ માણવાનો છું.
An error has occurred! Please try again in a few minutes